આંખ હૈયાની શિકાયત કબૂલતી હોય જાણે, મુકુલ દવે ‘ચાતક’

આંખ   હૈયાની   શિકાયત    કબૂલતી   હોય   જાણેના  આવે  મળવા  છતાં  આંખ  બોલતી હોય જાણે  ગૂંગળાયેલા   એવા   મૂંગા   પથ્થરને   એ   પૂજે   છે થીજી   ગયેલા   મૌનની  વાચા  ફૂટતી   હોય  જાણે   લોક  દીવાનગી  ગ્રહી  પાગલખાને  કેમ…

પંચામૃત,

હથેળીમાં  દમયંતીનો  સ્પર્શ  છે ,બની માછલી સરકી જાતી ક્ષણો ———-ભગવતીકુમાર શર્મા તમારી સાથ મારી પ્રીત કંઈ ફોગટ નથી નીવડી ,ગુલો …