અંધકાર ભલે ઘોર હોય ,દિવાના ઘરનીએ આસપાસ  હતો
શંકા  ન  કર  મારા  વિશે ,  મારી  જાત  અજવાળતો  રહ્યો
તેઓ   મને   શોધી   શોધી  થાકી  ગયા    આ      સફરમાં
અંતે   તમને   મળવા   હું   પણ   શ્રદ્ધાને  પંપાળતો    રહ્યો
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *