આગમનમાં આંખ ઢાળી દ્વાર પાછાં મેં ઉઘાડી નાખ્યા,મુકુલ દવે ‘ચાતક’

આગમનમાં  આંખ  ઢાળ,  દ્વાર  પાછાં  મેં  ઉઘાડી  નાખ્યા
આંખની પાંપણે મિલનના એ સ્વપ્નોને મેં સજાવી નાખ્યા
ને  પવન  એવો  ફૂંકાયો  કે  સૂરજ  સામે  લડી  બેઠા  અમે
રાતની  એ  ઝંખનાઓને  સિક્કાની  જેમ  ઉછાળી  નાખ્યા
મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*