આમ   ટોળે    વળી   રણમાં   રહે   ઊભા  કૈક રંધાતું  હશે
ખેલ  કુદરતનો  ગજબ  છે  રહસ્યોથી   કૈક  શીખાતું   હશે
આજ રોક્કળ રેત મહીં એકદમ ક્યાંથી આ તરફ ઊઠી હશે
આજે તરસ જળને નક્કી લાગી હશે  મૃગજળ પીવાતું હશે
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *