આ પ્રેમ છે નાહક  તું  મુજનેએ  દઝાડવા  મથે
હું  લીન  છું  તુજમાં ક્યાં મુજને  જગાડવા મથે
આ પ્રેમ છે અંદર ઊગે, વિકસે અને મ્હોરે ભલા
કોણ એવું છે અંદર મ્હોરી મુજને ઉગાડવા મથે
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *