ઇચ્છાનો માનવી ખાલીપણામાં ફૂલતો જાય છે ,મુકુલ દવે ‘ચાતક’

ઇચ્છાનો    માનવી    ખાલીપણામાં    ફૂ લતો    જાય    છે
ફુગ્ગામાં   એ   અધીરો  થઇ  વ્યથાઓ   ઠાંસતો   જાય  છે
ખુદથી પણ એ અલગ થઈ આમ બસ કોની પ્રતીક્ષામાં છે
ઢળતા  સૂરજના  દિલાસાઓ  લઇ  ઢોલ  પીટતો જાય છે
મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*