એક મારી વાર્તા છળ છે ને તેની કળ નથી વળતી ,મુકુલ દવે ‘ચાતક’

એક  મારી  વાર્તા  છળ  છે  ને  તેની  કળ  નથી  વળતી
વીંટળાયેલી છે  ગળે નાગણ કદી એક પળ નથી દસતી
વિંટબણા  એ  છે  નથી  ઝેર  આ  ઉતરતું  કે નથી ચડતું
વૈદ્યને કેવી રીતથી કહેવું કોઈ દવાની વળ નથી જડતી
મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*