એ     તૃપ્ત    છે    એટલે    ભીતર    ઈશ્વર    હશે
ઊંડાણે    બસ    એટલે    કરુણાનું     દ્વાર  હશે
ને   સદાય  ઉઘાડા  રખાય  છે  ઘરના   બારણાં
આવે એ છલકાઈ જાય છે,કેવો કીમિયાગર હશે
મુકુલ દવે ‘ચાતક’
Top Moderate Shoes Wallets Handbags Sunglasses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *