ઓંસાકીઆ તારી મધુશાળામાં મય પીવડાવામાં બેતલબ છેચાતક ,

 

મયખાનામાં સાકીયા   મય   છલકાવામાં  તું   બેતલબ   છે ,
છલકાયેલા મય –જામ ની  અદાઓમાં  તારું  દિલ  બેધડક  છે .

સનમ  શાના અવતરણો  ગાલ  ઉપર  મેંશના  બે અસર   છે ,
મિલનમાં આપણા   વય્ચે  મયખાનામાં  છે  તું  બેઅદબ છે .

કતલ    કરે    માશુકા      એની    ફિકરનો  ડર   કયાં   રહ્યો ,
રહેમ  મોટા  જુલ્મોની રહી  નાનાની . સદા  ક્યાં  બરકત છે  

કરમના  ઘા   ઝીલ્યાં  જાલિમ,  ખંજરમાં   ક્યાં  કતલ   છે,
મયખાનામાં  સનમ  આવ્યા ત્યારથી અવિરત કયામતમાં છે .

સિતમગર   સદા   કટારી   ખંજરની  જિગરને   આદત   છે ,
ચાતકને સદા ગુલથી  વીંધનારના  સિતમથી મોહબ્બત  છે .

.

ચાતક

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*