ક્ષણભંગૂર જીવન કોઈકવાર અર્થહીન લાગે ,”ચાતક “

ક્ષણભંગુર  જીવન    કોઈવાર   અર્થહીન   લાગશે 
ઘટમાળનું    જીવન  કોઈવાર  અર્થભર્યું    લાગશે .
જીવનની  રાહે   ગલીઓમાં  ભટકતા   ખોવાયેલા  ,
દિશા    બદલાતા   અર્થો  બદલાતા સર્વે   લાગશે  ,
સતત  ચાહને  મથતો રહું  જીવનમાં ચાહવા  સદા 
દશા બદલાતા ચાહ  પામવા ચાહ તકસીર લાગશે 
જિંદગીની   ભૂલ    ભુલામણીમાં મારો “હું ” ના  રહે  ,
જિંદગીના   દરેક   મુકામે  “હું ”  બદલાતો  લાગશે 

 .

“ચાતક “                                       તકસીર= ભૂલ            

                                      

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*