ખુદ મુજથી ‘ હું ‘ ના મર્મ આજ અળગા થઈ ગયા
‘હું  ને  ‘તું ‘  ના  રસ્તા  ફંટાઈ  મોકળા  થઈ  ગયા
જે  દુનિયાના  મેં  નકાબ  ખેંચી  લીધા ખોટું  થયું
જ્યાં મૃગજળ આંસુ દુનિયાના ઉઘાડા  થઈ ગયા

મુકુલ દવે ‘ચાતક’
100 Hot Books

<

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *