ગુલ ભ્રમર નો ઈશારો સમજી શકતો ના હોય ચાતક

ભ્રમરનો   ઈશારો સમજે   ના  ગુલ રસભોગને  શું કરવાનો    
મૌસમની  એ    ફોરમ   ને  રંગીન શુર્ગારને   શું    કરવાનો
આંસુ   નું   મુલ્ય  ફક્ત   સદા   પાપ  ધોવાનું  દર્પણ  હોય ?
હંમેશ   નિષ્ઠુર    દુનિયા    નમક   નું    દ્રાવણ   શોધવાનો
પરવરદિગાર   કોઈવાર  કહ્યું   છે   તમે     ત્રિભુવનમાંથી

અંતે    તમે   ક રેલા   તમાશાથી    તું     કેમ     જીવવાનો

ભીખ    માંગે  દરેક   ને   અંદાઝ  સદા   જુદા    જુદા  હોય ,
હાથ    તારો     આપવાનો   ને   લેવાનો    જુદો   રહેવાનો 
“સમય”   તારે    તો   ક્યાં   અવિરત    બંધાવવાનું   હોય ,
અંતે   “નસીબ ” ની   કથા   કહી  હાથ વેગળા     કરવાનો

દુખઃદર્દ    વિવશતા    દિલમાં     કેટલા     સંઘર્યા     હોય ,
પામર      માનવી   જગતના  પ્રવાસ માં    શું     કહેવાનો
ખુદબખુદ  ફાની  જગતમાં  અહીં   શું    પામવાનું      હોય ,
“સ્વ ” ને  પામવા “અહમ” ના  અવિરત  ઘોડા   દોડાવાનો
અંતે  “ચાતક ”  એવા   ધ્વારે  હંમેશ  આવીને   ઉભો  હોય ,

પરવરદિગાર ની કુપાથી સવાલ-જવાબોના  અંત  હોવાનો

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*