ચો-રાહે ઉભો છુ ટોળાના સબંધોમાં બેસણામાં .ચાતક ……..

ચો-રાહે      ઉભો          ટોળાના       સબંધોમાં ,

ક્યાં       રહી        સુવાસ       આ     બંધનોમાં .
તૂટે     છે   સબંધ ,     શોધે      છે     બંધનોમાં,
આવી     બેસે      પાંચ     મિનીટ    બેસણામાં
.
જોઈ    ના   હોય   જીવતરે    રેખા    ચહેરામાં,
બે     ફૂલ    ચઢાવી    જુવે    ચહેરો     ફોટામાં .
ન્હોતો   ઉપાડતા   ભાર  શબ્દોનો   જીંદગીમાં,
લઈ  જાય   ઉપાડી   ખાંધે   દેહને  સ્મશાનમાં.

વૈરાગ્ય આવે અગ્નિ જ્વાળા જોઈ સ્મશાનમાં.

ખોવાઈ  જાય ” ચાતક ”  સંસાર  ની   ભીડમાં

ચાતક ….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*