છું ન તારા મર્મની વચ્ચે, ન મારા અર્થની વચ્ચે
હું હજી ભટકી રહ્યો છું કોઈ એવા સંદર્ભની વચ્ચે
શહેરના લોકો કહે, ટોળે વળ્યા છે લોક ફળિયામાં
હું ફંકાવું સિગરેટની જેમ કોઈ તર્કની વચ્ચે
ઢોલ પીટીને તમે બોલાવો કોઈ મદારીને
વીંટળાયેલો છું ટોળામાં હું આજે સર્પની વચ્ચે
માનું છું હું આંખનું બસ ખૂલવું એ તો સવાર છે
ઊગતા ને આથમતાં સૂરજ સાથે છું ફર્કની વચ્ચે
આજ પણ તારી ગલી ને મારાજ ઘરના માર્ગની વચ્ચે
કોણ આવીને રોજ ખખડાવે છે ખાલીપો દર્દની વચ્ચે
મુકુલ દવે ‘ચાતક ‘
Am not between your meanings, nor between my meanings
I am still wandering in the midst of such a context
The people of the city say, the crowds have turned into folk beans
I blow between cigarettes like no logic
You call the drum beat no madari
Wrapped in the crowd I am among the serpents today
I believe it is morning to open the eye bus
I am with the rising and setting sun between the differences
Even today, your street is between the way to Maraj’s house
Who comes and knocks every day in the midst of empty pain
Mukul Dave ‘Chatak’
न तुम्हारे अर्थों के बीच, न मेरे अर्थों के बीच
मैं अब भी ऐसे प्रसंग के बीच भटक रहा हूं
शहर के लोगों का कहना है, भीड़ लोक-कथाओं में बदल गई है
मैं बिना किसी तर्क के सिगरेट के बीच फूँकता हूँ
आप ढोल पीटिए ना मदारी कहते हैं
भीड़ में लिपटा मैं आज नागों में से हूं
मेरा मानना है कि सुबह आँख बस खोलने के लिए है
मैं मतभेदों के बीच उगते और डूबते सूरज के साथ हूं
आज भी आपकी गली, मरज के घर के रास्ते के बीच है
कौन आता है और हर दिन खाली दर्द के बीच दस्तक देता है
मुकुल दवे ‘चातक’