જે તલાશમાં મયકદામાં પણ ગયા એ દિલની વાત સુણાવી શક્યા મુકુલ દવે ‘ચાતક ‘,

જે  તલાશમાં  મયકદામાં એ  ગયા ને દિલની વાત સુણાવી  શક્યા
ઠારવી ક્યાં તારા વગર ઉરની અગન એ જામમાં ગટગટાવી શક્યા
આમ સાકીએ ખુલાસો કર્યો  બે  દિલની આસપાસ આવરણ તો હતું
આ  તૃષાથી  દિલ  બળી  રહ્યું  હતું  બળતી  હવાને  છુપાવી  શક્યા

મુકુલ દવે ‘ચાતક ‘

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*