તારા નયનોની અણઉકેલી એ છબી હું જ છું
અગમનિગમના રહસ્યોની એ કડી  હું  જ છું
મારા  બધા  ચ્હેરા પરાયા તો નથી ને  છતાં
અગ્નિસાક્ષીએ  ભુલાયો  એ  ઘડી   હું  જ  છું
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *