હું  તો  તારા પ્રેમને  સમજ્યો  હતો  નિર્મળ  હશે ,
ક્યાં  ખબર  મુજને  હતી  ઝાંઝવાના   જળ  હશે ,
ચાર   દિનની   ચાંદની   જેમ   તું   ચચળ   હશે ,
શી  ખબર   કે  આટલી  તું  મન થકી નિર્બળ હશે .
ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *