તું લખે છે મારુંએ તકદીર કે કૈ ખોતરે છે મુકુલ દવે ‘ચાતક ‘ ,

તું   લખે   છે   મારુંએ   તકદીર   કે  કૈં  ખોતરે  છે
હસ્તરેખાઓ   હશે   કૈં   ભેદની   જે   વિસ્તરે    છે
વળગણો વ્યથાનાં પણ હડસેલવાનાં પ્રયત્નોમાં
ક્યાંક તો આશની સાંકળ સતત  લટક્યા  કરે  છે
મુકુલ દવે ‘ચાતક ‘

You write that my destiny is somewhere
There will be palmistry which extends to the difference
In an effort to shake off even the anguish of attachment
Somewhere the chain of hope is constantly hanging

आप लिखते हैं कि मेरा भाग्य कहीं है
हस्तरेखा विज्ञान होगा जो अंतर तक फैला हुआ है
आसक्ति की पीड़ा को भी दूर करने के प्रयास में
कहीं न कहीं उम्मीद की श्रृंखला लगातार लटक रही है

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*