પુષ્પોના   છાંયડે   કંટકો   ડસ્યાં   ને   ભેદ ખુલ્લા   થયા
કૈંક  શ્વાસો  શૂળને  શ્વસ્યાં  સુવાસના  પણ કાફલા થયા
પુષ્પો   ને   કંટકોના  બાગમાં  એ   વ્યવહાર   સમજતાં
બાગના આ વર્તાવ સમ રહી ઘરે ઈશ્વરના પગલાં થયા
મુકુલ દવે ‘ચાતક’
Top Moderate Shoes Wallets Handbags Sunglasses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *