પ્રીત  લઇ  બસ અમે વરસ્યાં
આપણી ‘ હા’ ‘ના ‘માં તરસ્યાં
હાથ આપ્યો ગણી અંધ જેવો
લઈ  સંજીવની તમે છલક્યાં
મુકુલ દવે ‘ચાતક ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *