પ્રેમ  જેવું  હોય તો પાંપણના એ પલકારનું  કારણ  હશે
જો  તું  એને  પામવા ચાહે  તો કેવળ એમનું કામણ હશે
સઁબઁધોના  વેશમાં  મળે નામ એ પડનો અર્થ તું  શોધજે
આ હયાતીના ખેલમાં કુદરતના ઈશારાનું જાગરણ હશે
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *