બંધ દરવાજા ને દરારની દરબદર વચ્ચે શું હતું ?,મુકુલ દવે ‘ચાતક’

બંધ  દરવાજા  ને  દરારની દરબદર  વચ્ચે  શું  હતું ?
અંધ અભિનય ને નયનના એ ખંજર વચ્ચે  શું  હતું ?
એ  મળે  ને  કોકટેઇલ   જેમ  એનો વ્યવહાર  હોય
આ બધામાં  મુજ પ્રણયની એ અસર વચ્ચે શું  હતું ?

મુકુલ દવે ‘ચાતક’


Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*