ભીંતમાં   નામની   તકતી   કોતરીને    કરુણા   દફન    કર ,
રંગીન    કાંચળીમાં  અમીરી નું   ઊંચું ક્દ્  કરી  ફૂંક્યા   કર .

ઊકળતા  લોહીમાં   કલમ   બોળી   હસ્તરેખા  ચિત્રી   હોય ,
ભાગ્યનો   કોઈ   અર્થ  એની પાસે ના  હોય દીવાસળી  કર

ઓઢી સદાય ફરે છે જખ્મો નઠારા રૂઝાયા કરે તારા નયનો .
કૈં  યુગો થી  વાંસવનમાં  રેલાયા  કરે  છે  સુર  વાંસળી કર

ક્યાં   સુધી  ઊંચકશો  લેતી  દેતી ને  અણસમજના  પહાડ .
કૈં  જન્મો  નો  તરસ્યો  હોય  તોય  શું   ભટકવાનું બંધ  કર .

“ચાતક” તું ખુદ કેવળ તહારો છે ખુદા તારો મળશે  ભીતર ,
ભાગ્ય   ભ્રમણા  ને   હસ્તરેખાના  ઝીંકાતા  ઘણ   દૂર   કર

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *