ભુલ્યો છું હું તને બસ આ કહેવા યાદ રાખું છું,મુકુલ દવે ‘ચાતક’

ભુલ્યો  છું  હું  તને  બસ  આ  કહેવા  યાદ  રાખું છું
રાત  દિવસ  સાવ  ખાલી  હાથને આબાદ રાખું છું
કલ્પના વધતી નથી આમ અટકળથી આગળ જો
એટલે  હ્ર્દયે છબી તારી જ  આબાદોશાદ રાખું છું
મુકુલ દવે ‘ચાતક’

I forgot to tell you
I cultivate it day and night with empty hands
If the imagination does not grow thus beyond speculation
That is why I keep the image of you in my heart

मैं आपको बताना भूल गया
मैं दिन-रात खाली हाथों से इसकी खेती करता हूं
यदि कल्पना इस प्रकार अटकलों से परे नहीं बढ़ती है
यही कारण है कि मैं आप की छवि को अपने दिल में रखता हूं

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*