મદિરા પી રહ્યો છું જુઠું નહી બોલું ,ચાતક

ખુદા થઈ જાય છે ….
મદિરા  પી  જુઠું  નહી બોલું સ્વર્ગ થઈ જાય છે ,
નશામાં માણસ  સદા  ખુદા    થઈ    જાય    છે.
રહેમ શું   આ  નથી ,  ખુશનુમા થઈ   જાય   છે
નથી  માણસ  રહેતો,  દર્પણ     થઈ   જાય   છે.
તું   જ  કહેને   પ્રેમ,  સાચી    મિત્રતા  કરવાથી ,
જિંદગીમાં  સદા   ખાલીપણું   થઈ   જાય     છે.
મદિરા,  લોકો  સદા  ઝૂમ  ઝૂમ  થી   પીવે    છે  
જિંદગીના   દરેક   જખ્મ   જ્નંત  થઈ  જાય  છે.
જિંદગી જીવવાની મઝા ત્યારેજ આવે ” ચાતક”,
પીવાથી  માણસ   નશામાં  મસ્ત થઈ  જાય  છે.
,
 ચાતક
,

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*