મને ચાહે અદાથી આશિકી પણ ફોરમની થઈ જાય,ચાતક

મને   ચાહે   અદાથી આશિકી પણ   ફોરમની થઈ  જાય ,
હ્રદયમાં હોય નફરત  ને  છતાં પણ રેશમની  થઈ  જાય

ગુનાઓ  એ    કદી   કરતા   નથી  એવો    ચહેરો   હોય ,
ફરકે  ના  પાપ ચહેરે  તેમની દુઆ  જન્નતની થઈ  જાય

સજળ  નયનની  મસ્તીથી એ મને  સ્પર્શ્યા કોમળતાથી
ખુદાની નજરમાં થાય  ના ગુનો  ને મોઘમની થઈ જાય ,

એની  હથેળી   ઉપર    ઝાંઝવાના   ચાંદ   થઈ   જઈએ ,
જિન્દગી   અલખની  ભીડમાં  પડછાયાની   થઈ   જાય

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*