મારા  ખીસ્સા  જોઈ   એમના   ખીસ્સામાં  સજાવે    છે ,
એ  ચીપે  છે   ગંજીફાની   જેમ  ને  બાજી   બિછાવે  છે ,
વેશ  ઘણા  કાઢે  અદાકારની   જેમ  સંબંધ  સાચવવા ,
ગણે છે ગણિત દાખલાની જેમ ને વ્યવહાર ગણાવે છે ,

મુકુલ દવે “ચાતક “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *