મારા વિચારોમાં દટાયો ખુદ હું જ છું ,મુકુલ દવે ‘ચાતક ‘

મારા   વિચારોમાં   દટાયો  ખુદ  હું   જ  છું
મારા  અસ્તિત્વમાં  ઘૂંટાયો  ખુદ  હું  જ  છું
મારા   બધા   ચ્હેરા   પરાયા   નથી    છતાં
ભીંતપરની તસ્વીરમાં ભુલાયો ખુદ હું જ છું

મુકુલ  દવે ‘ચાતક ‘

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*