રમતું તારું નામ જે શેરીમાં એ પણ હું નામ છોડી જાઉં છું, મુકુલ દવે ‘ચાતક’

રમતું તારું નામ જે શેરીમાં એ પણ હું નામ  છોડી  જાઉં  છું
જે  હતું  સગપણ  ભરેલું  ગામ  એ  પણ ગામ છોડી જાઉં છું
કૈંક   યુગોની   પ્રતીક્ષામાં  રસ્તો  તેં   ગામનો  છોડ્યા  પછી
તું ને હું છળમાં હતાં તેથી તારે રસ્તે પયગામ છો ડી જાઉં છું

મુકુલ દવે ‘ચાતક’

<

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*