રેતી  છે   ત્યાં  જળ  દેખાય , એ  વહેમ થી પીડાય છે ,
મૃગજળ  સદા  બધે દેખાય , એ  વહેમ થી પીડાય છે ,

ઝાંઝવાના  ઝળહળતા   તાપમાં  સદા ચમક  દેખાય ,
ઝાંઝવાની  ચમક  ચાંદીની , એ  વહેમ થી પીડાય છે ,

લાગણી ની આંધી  સાથે સમજણ ના વમળ ઉઠે  ખરા ,
જીન્દગીના  ચક્રવાતના ,  એ   વહેમ  થી  પીડાય  છે ,

તારા    આંસુ    રેતીના   રણમાં   સદા   સમૂંદર  થયા ,
સહસ્ત્રો નો  એક  સૂર્ય  સુક્વશે ,એ વહેમ થી પીડાય છે ,

કળીની જેમ બંધ  રહેવાનો  “ચાતક ” ક્યાં  ખુલવાનો ,
કરમાઈ   જવાના   ડરના,  એ  વહેમ  થી  પીડાય  છે ,

ચાતક
Top Moderate Shoes Wallets Handbags Sunglasses

Top Moderate Shoes Wallets Handbags Sunglasses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *