હું જયારે પણ બસ તમારા ધ્યાનમાં હોઉં છું મુકુલ દવે ‘ચાતક’,

હું જયારે પણ બસ તમારા ધ્યાનમાં હોઉં  છું
કેમ   લાગે   છે   મને   કે   ભાનમાં   હોઉં  છું

રોજ  મારા  આશાના  દીવા  ટમટમે  એટલે
એ  દિવસથી  એમના  અહેસાનમાં  હોઉં  છું

બસ જ્યારથી એમની નજરે ચડ્યો છું હું ખુદ
ત્યારથી  સૌની  હું  ખુદ  જુબાનમાં   હોઉં  છું

હોંશ  તો  છે ક્યાંક જીતવાની મને ઘણી તને
હું   બધી   રમતે   હંમેશ  મેદાનમાં  હોઉં  છું

રોજ   હું  જાગી  રમત  જોયા  કરું  છું  ભલા
જે   ઊગે   તે  આથમે  એ  જ્ઞાનમાં  હોઉં  છું
મુકુલ દવે ‘ચાતક’
I am just in your mind whenever
Why do I feel that way?

Every day the lamp of my hope flickers
I have been in his favor since that day

Ever since I caught his eye I myself
Ever since then I have been in the testimony myself

I have a lot to win somewhere
I’m always on the field playing

Every day I wake up and watch the game
I am in the knowledge that grows

मैं जब भी आपके दिमाग में बस हूं
मुझे ऐसा क्यों लगता है?

हर दिन मेरी आशा का दीपक टिमटिमाता है
मैं उस दिन के बाद से उनके पक्ष में हूं

जब से मैंने उसकी आँख पकड़ी मैं खुद
तब से मैं खुद गवाही में हूं

मेरे पास जीतने के लिए बहुत कुछ है
मैं हमेशा मैदान पर खेलता रहा हूं

हर दिन मैं उठता हूं और खेल देखता हूं
मैं उस ज्ञान में हूं जो बढ़ता है

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*