હું  ફૂંકીને  થાક્યો  તોય  વાંસળીના  સૂરમાં  પણ   કેમ   ભટકાવ  છે
આમતો ચોક્ક્સ મારી વાંસળીના  સૂરમાં રાધાનો જ  આ અભાવ છે
છેદ   સોંસરવા   પડે   છે  વાંસળીમાં,   રહસ્યો    કૃષ્ણના   સમજવા
ફૂંકું છું જે વાંસળીમાં સૂર એ શ્વાસો પાછા આવે એ તારો જ લગાવ છે
મુકુલ દવે ‘ચાતક ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *