Month: July 2012

મોહબ્બત કરી છે ,સીતમોનો પ્રહાર દે ,!ચાતક

મુહબ્બત  કરી  જાનમ સીતમનો પ્રહાર દે ત્યાં નથી પોહચ્યાંમુહબ્બતની જાનમ,તાસીર છે કિન્તુ  સીતમો   નથી પોહચ્યાં મને  ઓહ    ચાહનાર   વેદના    તું    પારાવાર    દે  જાલીમ    કરામત   છે    દુઆઓંની   કિન્તુ   ઝખ્મો   નથી      પોહચ્યાં ગુનાહો   હોય   જાલીમ    જો    કર્યા   …

નજૂમી ના દરેક દરેક તર્ક ખોટા પડ્યા !,ચાતક

નજૂમીના   દરેક  તર્ક   ખોટા પડ્યા    હથેળીમાં    ક્યાં હતાઅદ્રશ્ય પડઘા પડઘાયા ,ચન્દ્રગુપ્તના ચોપડામાં ક્યાં હતા ?. ખરડાયા    અંકિત      રેખાઓમાં   હાસ્યની       ચકચારીથી            ,  નસીબને    ઉઘરાવા      ,કોઈના     આંસુઓમાં   ક્યાં   હતા ,? ઉઘાડા પગપાળે ચાલ્યા કરીશ કળવિકળ થઈને ક્યાં સુધી  અરે  ઠોકરને  ઠેસ …

ભારા માથેથી સાપના ઉતારી દે ,!ચાતક

ભારા ઉતાર  સાપના  માથેથી  ઝેર  થઈ ગયા  હશે    ક્યારના પડીકા  ઝેરના  અવિરત વેચાઈ ગયા હશે . છળકરવું તારે સનાતન તત્વો ની તૃષ્ણામાં છે,ક્યાં              ભીષ્મ પિતામહને  હજારો  બાણ વાગી  ગયા   હશે . પાણી  કિન્તુ …

અજગરે ભરડો લીધો છે લાકડીનો,ચાતક

ભૂખ્યા   અજગરે ભરડો  લીધો        છે     લાકડીનો ,સતત      ખાંસે   છે  એ, સૂરજ     ઉગશે     આશાએ . સતત     માટીને    પકવે  જવાળા  અગ્નિની  અંતે    સળગે   ખાલી     પેટ      સૂરજ   …

ક્ષણભંગૂર જીવન કોઈકવાર અર્થહીન લાગે ,”ચાતક “

ક્ષણભંગુર  જીવન    કોઈવાર   અર્થહીન   લાગશે  ઘટમાળનું    જીવન  કોઈવાર  અર્થભર્યું    લાગશે . જીવનની  રાહે   ગલીઓમાં  ભટકતા   ખોવાયેલા  , દિશા    બદલાતા   અર્થો  બદલાતા સર્વે   લાગશે …

હું ખુદ ને જડ્યો ,ખોવાયો ને જડ્યો ,ચાતક

ખુદને  જડ્યો ,હું  ખોવાયો જડ્યો  માણસ   છે,કમાલ છે  ઠોકરમાંથી અંતે જડ્યો માણસ   છે . જુદો   ભીડથી   થયો    ટોળે   ફરીથી    વળ્યો શું મેળવતો ને શું ગુમાવતો રહ્યો ,માણસ   છે…

પ્રભુ ,ઝળહળ તો ઈશારો કરીને બોલાવો છો ,ચાતક

ઈશારો  તો    કરી   ઝળહળ તમે    પ્રભુ  બોલાવો    છો ,જવું   હું  ભીતર પૂછે  કેમ   આવ્યા પ્રભુ  બોલાવો     છો , ભટકેલો  કેટલો   નાદાન     છું     હું   ને     છું   માયાવી ,જવાબો શોધતા  ખુદને  વર્ષો લાગ્યાપ્રભુ  બોલાવો  છો , . અમારા      હૃદયના     …