પથ્થરા ઘસીને દેવળો ઉભા કરજે ,ચાતક .
પથ્થરને વ્યર્થ ઘસી દેવળો ઉભા કરજે ,ઉભા દ્વારે રહી હાથ ફેલાયા કરજે . નથી કોઈ દ્વાર અંતે આ સિવાય બીજું ,યુગોથી સૂતો …
GUJARATI GAZAL, GUJARATI MUKTAK,GUJARATI KAVYA
પથ્થરને વ્યર્થ ઘસી દેવળો ઉભા કરજે ,ઉભા દ્વારે રહી હાથ ફેલાયા કરજે . નથી કોઈ દ્વાર અંતે આ સિવાય બીજું ,યુગોથી સૂતો …
મોકલજે કોરોકટ્ટ કાગળ , નામ નહીં લખું ,કોતરેલા છે સરનામાં , ઠામ નહીં લખું . છે સુર મોરલી નો રમતિયાળ …
એક પથ્થર ફેંક્યો હતો રમતા જીવતરમાં ,પરિચય થયો ગેબી ઝંઝાવાતના વમળમાં ઝાકળ એક એક ટીપે બન્યા સદા …
વેદનાનો બહુરૂપી ચહેરો ચીસ બની ડંખી ગયો હતો , હાંફતા અરમાનનો દાવાનળ સદા થંભી ગયો હતો , ભીતરના શ્વાસો તૂટીફૂટી અટકળમાં પ્રગટયા , જીવતર…
મયખાનામાં સાકીયા મય છલકાવામાં તું બેતલબ છે ,છલકાયેલા મય –જામ ની અદાઓમાં તારું દિલ બેધડક છે . સનમ શાના અવતરણો ગાલ ઉપર મેંશના બે અસર છે ,મિલનમાં આપણા વય્ચે મયખાનામાં છે તું …
બંધન ઉખાડ ને તોડ સમાજને આવ તું વરસાદમાં .આવી વરસ ઝળહળ અહી તોડી બેડી વરસાદમાં . ભીંજાઈએ તરસતી લાગણીએ ખુલ્લા આકાશમાં ,પ્રેમાકાશમાં ઈંજન છે વરસાદનું વરસાદમાં ડૂમો વળ્યો…
ચાહત ઘુંટીને નફરતના જામથી પીવાય છે ,ભીતર તપી સળગેલ જ્વાળા આંખમાં દેખાય છે , ટકરાવ જામ થી જામ,નયનો થી નયન હોઠ થી હોઠ, જે …