Month: January 2013

સુખની રેખા સમય આવે મુઠ્ઠીમાંથી છટકી શકે છે ,ચાતક

સુખની    રેખા   સમય    આવે    મુઠ્ઠીમાંથી   છટકી  શકે   છે ,         નસીબ    તને  પીગળાવી ને    ગમે   ત્યારે  છટકી  શકે    છે . નયનોમાં  આંસુ    ના  લાવીશ  મૃગજળ તને  હંમેશ  …

દિવાલ ઉપરની છબીને બદલી નાખ ,ચાતક

દિવાલ      ઉપરની     છબીને     બદલી       નાખ ,જખ્મને     બદલે      હ્રદય ને      બદલી       નાખ . સબંધ     અંતમાં     સ્મરણમાં    રહી   ગયો   હોય,ઋણાનુંબંધ     ના    બંધન  …