Month: February 2013

આપણે તો ક્યાં ન્હાવા નિચોવાનું હોય છે ,ચાતક

આપણે    તો   ક્યાં   ન્હાવા  નિચોવાનું  હોય  છે ,હાડપિંજર  ને  અજવાળવાનું  દીવાથી  હોય  છે . એક  પેટી  દીવાસળી  ચૂલે  લઈ બેઠો  છે  ભલા ,ભીની લાગણી નો પૂડો મૂકી …

આયના પર લાગેલી સદા ધૂળ મળે ,ચાતક

આયના    પર     લાગેલી    સદા    ધૂળ  મળે ,તારાજ   પ્રતિબિંબ  ના ધૂંધળા સદા સળ મળે . ભાગ્યમાં    તારોજ     સૂરજ      ના    ઝળહળે ,તારા  પડછાયા  રઝળતા સદા પળેપળ  મળે .…