Month: August 2016

બસ જિંદગીને આમ વાંચી આંખ ઠારી પાનાં સંકેલાતાં નથી ,મુકુલ દવે ‘ચાતક’

બસ  જિંદગીને  આમ  વાંચી  આંખ ઠારી પાનાં  સંકેલાતાં નથી ,ઘડપણ જ  મારે  ફૂંક  નિયતિના પવનને,રહસ્યો ઝીલાતાં નથી , ને  એક…

ડંખ જીરવી ચૂંટ કાંટાના ગુલાબ,ખૂશ્બુ તું લે,વિખરાઈ જાય તો ,મુકુલ દવે ‘ચાતક’

ડંખ જીરવી ચૂંટ કાંટાના ગુલાબ,ખૂશ્બુ તું  લે ,વિખરાઈ જાય તોઆવ, તારી  મોકલું  સુગંધ, ભલે ગુલાબ  જો  કરમાઈ  જાય તો ,…