Month: June 2017

પ્યાસના શમણાં લઈને સૂતો તો ને જિંદગીએ અંજળની વારતા માંડી,મુકુલ દવે ‘ચાતક’

પ્યાસના  શમણાં  લઈને  સૂતો  તો  ને  જિંદગીએ  અંજળની  વારતા  માંડીજોઈ મારી પ્યાસની એ તીવ્રતા ને ખુદ દરિયાએ ખારા જળની વારતા…

ખુદ-બ-ખુદ દીવાનગીમાં એને કજા ઉપર ક્યામતને સજાવી હશે ,મુકુલ દવે ‘ચાતક’

ખુદ-બ-ખુદ દીવાનગીમાં  એને  કજા  ઉપર ક્યામતને સજાવી હશેને ઈબાદતથી મજાર પર કૈંક જન્મોથી સજદા અહીંયા નિભાવી હશે કૈંક  સગડ  મુમતાજની…