Month: February 2018

છે મજા ભૂલી જવામાં છલકતા જામમાં નિહાળું છું તડપાવો સાકી,

છે   મજા   ભૂલી  જવામાં,  છલકતા   જામમાં  નિહાળું છું  તડપાવો સાકીઆંખ  સુરા  પીતા  મીંચાય  કેફમાં  ત્યાં  યાદના દ્વાર તો ખખડાવો સાકી…

ટોળેવળે છે કૂવાના કાંઠે છતાં લોકો સતત તરસ્યાં બેશુમાર મળ્યા,મુકુલ દવે ‘ચાતક’

ટોળેવળે  છે   કૂવાના  કાંઠે  છતાં   લોકો  સતત  તરસ્યાં  બેશુમાર   મળ્યામંદિર ને  મસ્જિદ, દેવળો કાયમ  તપાસ્યાં ત્યાં  પણ ખુદા નિરાધાર  મળ્યાજ્યાં…

‘આવજો’ પણ ના કહ્યું ને સહેજમાં કયા રસ્તે ચાલી ગયા,મુકુલ દવે ‘ચાતક’

‘આવજો’  પણ  ના  કહ્યું   ને  સહેજમાં  કયા  રસ્તે  ચાલી  ગયાલઈ  ગયા  સર્વસ્વ  છતાં  બે  હાથ  ખંખેરી   દઈ   ખાલી   ગયામાત્ર  એક …

ઓહ  સાકી  સુરાના તોફાનમાં સાહિલ નથી હોતાઉઠ્યા નહીં હાથ દુઆમાં ખુદા શામિલ નથી હોતાને  સુરાહીના  સ્પર્શે ઘાવ તો  આસાન તો…

કોઈ કિતાબની જેમ એ ઊઘડી  શક્યો નહીંઈશ્વરના  શિલાલેખ એ  ઉકલી  શક્યો નહીં દીવામાં   ખૂટતાં   તેલ  ફાનસને  લઈ   રસ્તેએ  શોધવા ઝાંખી…