Month: March 2018

આમતો દીવાસળી વિના સતત ઘર સળગતા હોય છે ,મુકુલ દવે ‘ચાતક’

આમતો દીવાસળી વિના સતત ઘર સળગતા  હોય છેલોક  હવા વિનાય  જઠરાગ્નિને થાળી જીવતા  હોય છેઈશ્વર તત્પર  છે  પ્રગટવા  પથ્થરમાંથી તમાશો…

મન જ્યાં પણ ખોલ્યું ત્યાં હોઠ કેવી રીતથી બંધ રાખી શકું ,મુકુલ દવે ‘ચાતક’

મન  જ્યાં પણ  ખોલ્યું  ત્યાં હોઠ કેવી રીતથી બંધ  રાખી શકુંપ્રેમ જો હોય આંધળો  તો આંખ કેવી રીતથી અંધ રાખી શકુંઅભરખાં…

જિંદગીંના અર્થની આ પ્યાસ, કોણ ખેંચી જશે કઈ દશા તરફ,મુકુલ ‘ચાતક’

જિંદગીંના  અર્થની આ  પ્યાસ,  કોણ ખેંચી જશે કઈ દશા તરફખુદની  જાતને  અલગ  કરીને   ગયો  ટોળે  વળેલી  સભા  તરફહાથમાં ને હાથમાં રહયો સવાલ,મળતો…

રામની હથેળીના સ્પર્શથી અહલ્યાના પથ્થર સુધી જા, મુકુલ દવે ‘ચાતક ‘

રામની  હથેળીના  સ્પર્શથી  અહલ્યાના પથ્થર  સુધી  જાપથ્થરની કણ કણ વસતી  શ્રદ્ધામાં  તું એ ઈશ્વર  સુધી જા જ્યાં  એક  માણસ  ઝાંઝવાને …