Month: April 2018

શ્વાસ ને ઉચ્છવાસ વચ્ચે દટાયો છું ,બચાવી દે ,મુકુલ દવે ‘ચાતક’

શ્વાસ  ને  ઉચ્છવાસ  વચ્ચે  દટાયો  છું , બચાવી  દેશ્વાસની  છાની  રમત વચ્ચે  જકડાયો  છું હરાવી દેશ્વાસના ઊછીના ધબકાર ઉપર કોની…

ભરચક શહેરની વચ્ચે ઘરમાં અમે સૂમસામ જ્વ્યા ,મુકુલ દવે ‘ચાતક’

ભરચક  શહેરની વચ્ચે ઘરમાં અમે  સૂમસામ  જ્વ્યાદીવાલ  પરની  તારી તસ્વીર સાચવી  બેફામ જ્વ્યાપડછાયા  ઘરમાં  પાંગરી  પૂછે   છે  તારું  આવવાનુંકોઈ હવે…

ચાંદનું ઘનઘોર નભની વાદળીમાંથી નિકળવું ,મુકુલ દવે ‘ચાતક’

ચાંદનું  ઘનઘોર  નભની  વાદળીમાંથી  નિકળવુંઆજ  ક્ષણે   રેશમી  તારી  આ  ઝૂલ્ફોનું  વિખરવુંઆમ  રોમાંચીત  વિહવળ પળ થઈ નભ સ્પર્શથીકાળી રાત્રે તેલ દિવે…

કિસ્સો એની હથેલીની જ રેખા ચોરવાનો છે ,મુકુલ દવે ‘ચાતક’

કિસ્સો એની હથેળીની જ  રેખા ચોરવાનો  છેને  કપાળે  મારા  નામે  ચાંલ્લાને  કરવાનો  છેઈશ્વરે  અગ્નિની  સાક્ષીએ  હસ્તાક્ષર  કર્યા  છેસાત પગલાંને નવા…

મારા વિચારોમાં દટાયો ખુદ હું જ છું ,મુકુલ દવે ‘ચાતક ‘

મારા   વિચારોમાં   દટાયો  ખુદ  હું   જ  છુંમારા  અસ્તિત્વમાં  ઘૂંટાયો  ખુદ  હું  જ  છુંમારા   બધા   ચ્હેરા   પરાયા   નથી    છતાંભીંતપરની તસ્વીરમાં…