જે તલાશમાં મયકદામાં પણ ગયા એ દિલની વાત સુણાવી શક્યા મુકુલ દવે ‘ચાતક ‘,
જે તલાશમાં મયકદામાં એ ગયા ને દિલની વાત સુણાવી શક્યાઠારવી ક્યાં તારા વગર ઉરની અગન એ જામમાં ગટગટાવી શક્યાઆમ સાકીએ ખુલાસો…
GUJARATI GAZAL, GUJARATI MUKTAK,GUJARATI KAVYA
જે તલાશમાં મયકદામાં એ ગયા ને દિલની વાત સુણાવી શક્યાઠારવી ક્યાં તારા વગર ઉરની અગન એ જામમાં ગટગટાવી શક્યાઆમ સાકીએ ખુલાસો…
સુરાલયેથી ઈશ્વરી વેશમાં ફકીરીના ઉદ્ભવ નીકળેને મંદિરેથી શ્રદ્ધા અંધશ્રદ્ધાના પગરવ નીકળે ખોવાઈ જાય …
સખી, તું દ્વાર ખોલે તો રહસ્યના એ પડદા ખોલીશુંઅંધારે ઘોર એને શોધવા દીવો સતત ફૂંકીશુંસમજી કોઈ શકે ના એવા રહસ્યથી…
મૌન થઇ હ્ર્દયે રહો આ હોઠ ઉપર આવવાથી શું મળશે ?શબ્દો થઇ ઊડી જશો તો …
મુજ માર્ગમાં જો એ મળે તો મારે શતરંજની વાત કરવી છેતેં એક પેંદુ ખેલ્યું એ રાજરાણીનાં રંજનીય વાત કરવી છેબન્ને …
આજ ચંદ્ર ઘેલો છે પડદામાં દર્શનનું તમે નિવારણ આપોજો પ્રતીક્ષા જિંદગીનું નામ હોય તો તેનું તમે કામણ …
સાવ ખાલી હાથ માગી તો જોતારા વજૂદને તરાસી તો જોપારદર્શક ઊભો ઊભો થઈ જવાનોલોક દર્પણ ધરશે ભાગી તો જો …
આ પ્રેમનો તાજમહલ બનાવવાનો પ્રશ્ર્ન ક્યાં છેપ્રણય કબરની ભીંત ચણવાનો પ્રશ્ર્ન ક્યાં છેછું જાત ધૂમાડાની પ્રેમને ફૂંકવાની તો રીત છેકોઈ …
મૂળમાં ઉતર કદાચ તારામાં હું હોઉં હૃદયને સાદ કરી તો જોસામે મારી ના જો કદાચ ઊંડે ડોકાઉં પ્રણયને સાદ કરી…
માટીના ઘડાને ભીતરથી ખાલીખમ રહેવા દેશૂન્ય થઈ જા અંતરથી ખાલીખમ રહેવા દેભારે થઈશ તો પુણ્યના સ્કંધો થશે વિંકલાંગસંચાર છીછરા અંદરથી …