Month: June 2018

હસ્તરેખાઓ મહીં વિસ્તરું હવે ,તું શક્યતા નિભાવ,મુકુલ દવે ‘ચાતક’

હસ્તરેખાઓ   મહીં   વિસ્તરું   હવે ,  તું   શક્યતા   નિભાવખુલ્લા   છે   દ્વાર   ઘરના  આમ  તું   સંભવ  બનીને  આવવાટ  વર્ષાની  જોઈ  સુકાયુંતું  કેવળ …

તમને ભૂલી જવા તો અતીતના દ્વાર ખુલ્લા મેં કર્યા હતા ,મુકુલ દવે ‘ચાતક’

તમને ભૂલી જવા તો અતીતના દ્વાર ખુલ્લા મેં  કર્યા હતાબસ આવ્યા નહીં જ્યાં તમે ત્યાં ભેદ મુકદ્દરના ખર્યા હતાને  ક્યાં રહી …

અંધકાર ભલે ઘોર હોય ,દિવાના ઘરનીએ આસપાસ હતો ,મુકુલ દવે ‘ચાતક’

અંધકાર ભલે ઘોર હોય ,દિવાના ઘરનીએ આસપાસ  હતોશંકા  ન  કર  મારા  વિશે ,  મારી  જાત  અજવાળતો  રહ્યોતેઓ   મને   શોધી   શોધી  થાકી …