Month: July 2018

મારા રુદનમાં હું નથી ને હાસ્યમાં તારા તું નથી ,મુકુલ દવે ‘ચાતક’

મારા રુદનમાં હું નથી ને હાસ્યમાં તારા  તું   નથીઆપણા  જીવનમાં  બસ આ ભેદ સિવાય શું નથીપ્રેમના  પાઠોના   જવાબો   શીખ  તું …

પુષ્પોના છાંયડે કંટકો ડસ્યાં ને ભેદ ખુલ્લા થયા ,મુકુલ દવે ‘ચાતક’

પુષ્પોના   છાંયડે   કંટકો   ડસ્યાં   ને   ભેદ ખુલ્લા   થયાકૈંક  શ્વાસો  શૂળને  શ્વસ્યાં  સુવાસના  પણ કાફલા થયાપુષ્પો   ને   કંટકોના  બાગમાં  એ   વ્યવહાર …

હું ફૂંકીને થાક્યો તોય વાંસળીના સૂરમાં પણ કેમ ભટકાવ છે મુકુલ દવે ‘ચાતક ‘,

હું  ફૂંકીને  થાક્યો  તોય  વાંસળીના  સૂરમાં  પણ   કેમ   ભટકાવ  છેઆમતો ચોક્ક્સ મારી વાંસળીના  સૂરમાં રાધાનો જ  આ અભાવ છેછેદ   સોંસરવા   પડે …

પુષ્પોમાં મ્હેક હોય નહીં આટલી, ફળિયાને અજવાળી રહ્યો છું ,મુકુલ દવે ‘ચાતક ‘

પુષ્પોમાં  આટલી તો મ્હેક હોય નહીં ,ફળિયાને અજવાળી રહ્યો છુંકોઈએ  પગલાં  જરૂર  પાડયા  હશે   બસ  ખુશ્બુ   ખોળી  રહ્યો  છુંજો નજર તારી…