Month: August 2018

આંખમાં સ્વપ્ન સમજીને કેદ મુજને કરી જો ,મુકુલ દવે ‘ચાતક’

આંખમાં    સ્વપ્ન   સમજીને   કેદ   મુજને   કરી   જોજિંદગી સમજો  પહેલા  અંકબંધ  છબીમાં  ભરી જોઆભાસની  પારદર્શકતાનું  એ  વજૂદ  સમજી લે  તુંઆંખ…

હસ્તરેખાના છૂંદણામાં શોધું વાલમાં,મુકુલ દવે ‘ચાતક’

હસ્તરેખાના    છૂંદણામાં     શોધું    વાલમાંઓળખું  એને  નયન  એવાં  ખોળું  વાલમાંમૌનના આ રહસ્યમાં સૌ આશ ઉગાડી બેઠોતું   વિસ્તરે  સ્પર્શમાં …

કાગળના ફૂલની ખૂશ્બુ બાકી છે આ જગતમાં,મુકુલ દવે ‘ચાતક’

કાગળના  ફૂલની  ખૂશ્બુ  બાકી  છે આ  જગતમાંક્યાં તેં હિફાજત કરી છે  ખીલેલા  ફૂલની ચમનમાંકોઈને   પણ   ક્યાં  ફાવ્યું  કાયમ  અહીં  વસવાનુંમાવજત…