Month: October 2018

લાગણીની ફૂંક મારે વાંસના પોલાણમાં તો સૂર નિકળે,મુકુલ દવે ‘ચાતક’

લાગણીની   ફૂંક   મારે   વાંસના   પોલાણમાં  તો   સૂર   નિકળેપનઘટે   રાધાની   ગાગરમાં   હેતની   તૃષ્ણાના   પૂર    નિકળેશ્રદ્ધાનો  પકડ્યો   છે   હાથ  મીરાંએ,  શ્યામભીની …

શ્વાસ ઉચ્છશ્વાસ વચ્ચે તરસવા જીવન વણાયું છે ,મુકુલ દવે ‘ચાતક’

શ્વાસ   ઉચ્છશ્વાસ   વચ્ચે   તરસવા   જીવન    વણાયું   છેટોળે  વળેલા  લોક ને  પણ  શ્વાસનું  એ  ગૂઢ  શિખાયું  છે પગમાં   લૈ   કાંટા …

કંટકની સાથે ગુલાબ સમી યાદમાં કોઈ ઘૂંટાઈ ગયું ,મુકુલ દવે ‘ચાતક’

કંટકની  સાથે  ગુલાબ  સમી  યાદમાં કોઈ  ઘૂંટાઈ ગયુંરાતરાણીની    સમી    યાદોમાં    કોઈ   લલચાઈ   ગયું કોઈ  ને  છેતરવાની  આવી …