આપણે મળ્યા નથી તોયે સાદ પાડીનેય બોલાવે તું ,મુકુલ દવે ‘ચાતક’
આપણે મળ્યા નથી તોયે સાદ પાડીનેય બોલાવે તુંઆપણા સંબંધની નક્કી કડી હશે એથી તડપાવે તુંમૌન સાથે મૌન ભીતરમાં જયારે વાત …
GUJARATI GAZAL, GUJARATI MUKTAK,GUJARATI KAVYA
આપણે મળ્યા નથી તોયે સાદ પાડીનેય બોલાવે તુંઆપણા સંબંધની નક્કી કડી હશે એથી તડપાવે તુંમૌન સાથે મૌન ભીતરમાં જયારે વાત …
આમ ટોળે વળી રણમાં રહે ઊભા કૈક રંધાતું હશેખેલ કુદરતનો ગજબ છે રહસ્યોથી કૈક શીખાતું હશેઆજ રોક્કળ રેત મહીં એકદમ…
આ પ્રેમ છે નાહક તું મુજનેએ દઝાડવા મથેહું લીન છું તુજમાં ક્યાં મુજને જગાડવા મથેઆ પ્રેમ છે અંદર ઊગે, વિકસે…
તારેજ ખુદ અજ્વાળું તો પ્રગટાવવું પડેચાહે ભલે તારે અંદર તેલ બાળવવું પડેઈશ્વર ભલેને મૂર્તિમાં શણગારેલો હોય તો શુંઈશ્વરે જ્યોતને પામવા …
કાલ જેવું આજનું વાતાવરણ પણ નથીછે સમન્દર પણ તરસનું કોઈ કારણ નથીઆભડ્યો છે શાપ હડહડતાય …
તારા નયનોની અણઉકેલી એ છબી હું જ છુંઅગમનિગમના રહસ્યોની એ કડી હું જ છુંમારા બધા ચ્હેરા પરાયા તો નથી ને …
બસ ક્યારે પહોંચશે માધવ અમારો સંઘ તારે દ્વારેછે અમારો પગ અડધો સાંકળમાં,પહોંચીશું કેમ તારે દ્વારેરાહમાં ઉત્સવ ઉજવ્યા ધૂળમાં ભૂંસાતા ગયા …
આ સમયના ભ્રમમાંથી ખુદને પણ જગાડી જોઈ લેઆમ ભીતરનાય બીજા માનવીને હટાવી જોઈ લે એ શક્ય છે સાચના એ કિલ્લાને…
પ્રેમ જેવું હોય તો પાંપણના એ પલકારનું કારણ હશેજો તું એને પામવા ચાહે તો કેવળ એમનું કામણ હશેસઁબઁધોના વેશમાં મળે…
આગમનમાં આંખ ઢાળ, દ્વાર પાછાં મેં ઉઘાડી નાખ્યાઆંખની પાંપણે મિલનના એ સ્વપ્નોને મેં સજાવી નાખ્યાને પવન એવો ફૂંકાયો કે સૂરજ …