બારણાં ખુલ્લા છે પણ એ પ્રતીક્ષાને પોંખવી ક્યાં,મુકુલ દવે ‘ચાતક’,
બારણાં ખુલ્લા છે પણ એ પ્રતીક્ષાને પોંખવી ક્યાંપ્રેમ છે પણ તૂટતાં એ વિશ્વાસને કણસવી ક્યાં આજ પણ એ આંખમાં ઝળહળ…
GUJARATI GAZAL, GUJARATI MUKTAK,GUJARATI KAVYA
બારણાં ખુલ્લા છે પણ એ પ્રતીક્ષાને પોંખવી ક્યાંપ્રેમ છે પણ તૂટતાં એ વિશ્વાસને કણસવી ક્યાં આજ પણ એ આંખમાં ઝળહળ…
ડૂબી જો માણસમાં પછી ખારા દરિયામાં ચાલ તુંજ્યાં આંખમાં પાણી ખૂટે, ખુદના તળિયામાં ચાલ તું ઊંડે સન્નાટો તુજમાં છે, ઢાંક પિછોડા …
મેં જયારે રાત પડછાયાની સાથે એકલાએ ગાળી છેત્યારે ખભા ઉપર ચઢી અંદરના વેતાળે વાર્તા સંભળાવી છે હું અંદરથી તૂટ્યો જેવો…
હરકદમે તેં જયારે મને તારી પાંપણે શણગારયો છેત્યારે જિંદગીના એ ઝવેરીએ ભર બજારે અજમાવ્યો છે કેવી રીતે બુઝાવી તું શકે …