એક દિન આવશો ત્યારથી સાંજનો ખુમાર છે,મુકુલ દવે ‘ચાતક’
એક દિન આવશો ત્યારથી સાંજનો ખુમાર છેઅસ્સલ તો તે દિવસની ઘડીથી નશીલી સવાર છે હાથને તાલી દઈ પાછી વળેલીજ અટકળો …
GUJARATI GAZAL, GUJARATI MUKTAK,GUJARATI KAVYA
એક દિન આવશો ત્યારથી સાંજનો ખુમાર છેઅસ્સલ તો તે દિવસની ઘડીથી નશીલી સવાર છે હાથને તાલી દઈ પાછી વળેલીજ અટકળો …
મારાથી ક્યાં તારી રમતમાં પણ ક્યારે જિતાયું હતુંતારીજ ભીતરનું લખાણ પણ આંખમાં ક્યાં વંચાયું હતું આમ આંધીનો ગુનો પણ ક્યાં…
બાંકડે બેસી સપનાં આપણે મઢ્યા એ યાદ તો હશેને ત્યાં છૂટા પડી આપણે રડ્યાં એ યાદ તો હશે જિંદગીમાં …
ઊંટ પર બેઠો તોય કૂતરું કરડી ગયુંઅકરમિયાના પડિયામાં કાણું કોઈ પાડી ગયું પ્યાસ …
સાવ ઘરડા વૃક્ષ પર ઉગેલી કૂંપળની હું સકળ રોકી દઉંતારું અસ્તિત્વ કેટલું હું વરસતા વાદળનું જળ રોકી દઉં ભીડભર્યા …