Month: June 2019

રૂપિયો ઉછાળ્યો જુગારની જેમ શું વીત્યું પૂછો નહીં ,મુકુલ દવે ‘ચાતક’

રૂપિયો   ઉછાળ્યો   જુગારની   જેમ  શું   વીત્યું  પૂછો  નહીંશકુનિના  ફેંકેલા  પાસામાં  કૃષ્ણને   શું   સૂજ્યું  પૂછો  નહીં આમ  મેં  જળ  હાથમાં  લઇને …

તેં કશું માંગ્યું નથી હું શબ્દનો શણગાર માંગું પ્રિય ,મુકુલ દવે ‘ચાતક’

તેં  કશું  માંગ્યું  નથી હું  શબ્દનો શણગાર માંગું પ્રિયહું  હતો  લાચાર આજે તારી પાસે ઉદ્દગાર માંગું પ્રિયકૈક  વર્ષો  બાદ  ભીતરના …

શુકુનથી એને હાથ ફેલાયા ઝંખનાની નિરાકારી થઈ ગઈ,મુકુલ દવે ‘ચાતક’

શુકુનથી  એને  હાથ  ફેલાયા   ઝંખનાની   નિરાકારી   થઈ  ગઈબસ   કબૂલી   એને   દુઆ   મારી   ખરેખર   કિરતારી  થઈ ગઈ એને    અદાથી    હોંઠ …